Three Items – ત્રણ વસ્તુઓ

ત્રણ વસ્તુઓ

ત્રણ વસ્તુઓ કેળવો :- ડહાપણ, દયાભાવ અને સદગુણ
ત્રણ વસ્તુઓ શીખો :- સત્ય, સહનશીલતા અને સમર્પણ
ત્રણ વસ્તુઓ ચાહો :- હિંમત, ઉદારતા અને નિઃસ્વાર્થતા
ત્રણ વસ્તુઓ અંકુશમાં રાખો :- મિજાજ, જીત અને વર્તન
ત્રણ વસ્તુઓની કદર કરો :- સૌજન્ય, નમ્રતા અને સારો સ્વભાવ
ત્રણ વસ્તુઓને બચાવો :- માન, દેશ અને મિત્ર
ત્રણ વસ્તુઓની પ્રશંસા કરો :- બુદ્ધિ, પ્રતિષ્ઠા અને ઈશ્વરકૃપા
ત્રણ વસ્તુઓ તિરસ્કારો :- ક્રુરતા, અજ્ઞાન અને કૃતઘ્નતા
ત્રણ વસ્તુઓની ક્ષમા આપો :- અપરાધ, અદેખાઈ અને અધીરાઈ
ત્રણ વસ્તુઓ સામે લડો :- જુઠાણું, દંભ અને નિંદા
ત્રણ વસ્તુઓનું અનુકરણ કરો :- મહેનત, અંત અને વફાદારી
ત્રણ વસ્તુઓથી દૂર રહો :- જુગાર, વ્યસન અને ચોરી

Categories: Life Style | Leave a comment

Post navigation

Feedback

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: