સબંધ

ઘરવાળા નો ઘરવાળી સાથે ઝગડો થયો
ઘરવાળી પીયર ચાલી ગઈ અને કહેતી ગઈ કે હવે હું  કદી પાછી નહિં આવું
બે દિવસ પછી ઘરવાળાએ ઘરવાળીને ફોન કર્યો અને કયું : પ્રિયે મારાથી ભૂલ થઈ ગઈ , મને માફ કરી દે, અને ઘરે પાછી આવ
ઘરવાળી બોલી : નહિં આવુ ઘરે તમે મારું મન તૉડી નાખ્યું છે
ઘરવાળો કહે : અરે મન ને મનાવી નાખ અને ઘરે પાછી આવ
ઘરવાળી બોલી: તમારી બાજુમાં કોઈ ગ્લાસ છે કે ?
ઘરવાળો બોલ્યો: હા છે ને , પણ ! કેમ ?
એને જમીન પર જોરથી પછાડો
ઘરવાળા એ ગ્લાસ ને જોરથી જમીન પર પછાળડ્યો
ઘરવાળી બોલી :*શું હવે તમે એ ટુટેલા ગ્લાસ ના ટુકડા ને ફરી જોડી શકો છો ?
ઘરવાળાએ કેટલો સરસ જવાબ આપ્યો મિત્રૉ સમજવા જેવૉ છે
આપણા બંનેનો સબંધ કાચના ગ્લાસ જેવો સાવ તૂટી જાય તેવો નથી ગાંડી;  ગ્લાસ ટુટ્યો જ નથી સ્ટીલનો હતો ને ,

 ઘરવાળી  કહે :*તમે પણ ખરા છો , જાવાદો બધી વાતો , આવો સાંજે મને લેવા

મિત્રો વાત તૉ રમુજી ટુચકા ની છે પણ કેટલો મોટો મર્મ આ હાસ્યમાં છૂપાયેલો છે

❣❣🔱🔱❣❣

Categories: Holistic Healing | Leave a comment

Post navigation

Feedback

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: