નાભિ એ કુદરતની એક અદભૂત દેન છે

એક ૬૨ વર્ષ ના વડીલને ડાભી આંખથી ઓછો જોવાતું. ખાસ કરીને રાત્રે નજર નહિવત હોવાથી તપાસ કરતા એવુ નિસ્કર્ષ આવ્યુ કે એની આંખો બરાબર છે તથા આંખો ની રક્તવાહિની સુકાઈ હોઈ હવે જીવનભર જોઈ નહિ શકે.

ગર્ભની ઉત્પત્તિ નાભિના પાછળ થાયે છે અને એને માતાની સાથે જોડેલ નાડ થી પોષણ મળે છે અને એટલેજ મૃત્યુ પછી ૩ કલાક સુધી નાભિ ગરમ હોય છે.

ગર્ભના નિર્માણ પછી ૨૭૦ દિવસ એટલે નવ મહિના પછી એક સંપૂર્ણ બાળ સ્વરૂપ થાય છે. ગર્ભ સાથે સર્વ નસનું જોડાણ નાભિ દ્વારા હોવાથી નાભિ એ અદભુત ભાગ છે.

નાભિની પાછળ ના ભાગ માં “પેચોટી” હોય છે જેમાં ૭૨૦૦૦ થી વધુ રક્તવાહિની હોય છે.આપણા શરીરની કૂલ રક્તવાહિની લંબાઈ એટલે પૃથ્વી ના વર્તુળ બે વખત થાય એટલો હોય છે.

નાભિ મા તેલ લગાવાથી કેટલાક શારીરિક દુર્બલતાનું ઉપાય થાય છે.

આંખોનો સુકાવુ , નજર કમજોર થવી , ચમકદાર ત્વચા અને વાળ માટે ના ઉપાયો …

સુતા પહેલા ત્રણ ટીપા શુદ્ધ ઘી અને ખોપરેલ તેલ નાભિમા નાખવુ અને નાભિના આજુબાજુ દોઢ ઇંચ ની વર્તુળ મા પસરાવી નાખવુ .

ઘૂંટણના દર્દમાં

સુતા પહેલા ત્રણ ટીપા એરંડિયાનું તેલ નાભિમા નાખવુ અને એની આજુબાજુ દોઢ ઇંચમાં પસરાવી નાખવુ

ધ્રુજારી તથા સાંધાનું દુખવુ તથા સુખી ત્વચા ના ઉપાય માટે

રાત્રે સુતા પહેલા ત્રણ ટીપા રાઈનું તેલ નાભિમાં નાખવુ અને એની આજુબાજુ દોઢ ઇંચના વર્તુળમાં પસરાવી નાખવુ

નાભિમા તેલ નાખવાનુ કારણ

નાભિને ખબર હોય છે કે કઈ રક્તવાહિની સુકાઈ ગયી છે, એટલે એમા એ તેલ ને પસાર કરીને નાખે છે.

જયારે બાળક નાનું હોય છે અને એના પેટમાં દુખતું હોય ત્યારે આપણે હિંગ તથા પાણી અથવા તેલ નું મિશ્રણ એના પેટ અને નાભિ ની આજુબાજુ લગાવતા. અને તરતજ બાળકનું પેટ મટી જતુ , બસ તેલનું પણ એવુજ છે.

તેલ નું વપરાશ કરવા ડ્રોપરનું વપરાશ કરવુ જેથી નાભિમા તેલ નાખવુ સરળ રહે .

Advertisements
Categories: Holistic Healing, Home Remedies | Leave a comment

Post navigation

Feedback

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: