Ready Reckoner

આદુની વિશેષતા !

કેમોથેરપી કરતા આદુની અસર ૧૦,૦૦૦ ગણી વધુ !

કેન્‍સરના દર્દીઓ માટે જ્‍યોર્જિયા યુનિવર્સિટીનું આશીર્વાદરૂપ સંશોધન………

રસોઇમાં આદુનો છૂટથી ઉપયોગ કરો. કેન્‍સર હોય તો આદુનું સેવન રોજ કરો. કેન્‍સરની દવા ‘ટેકસોલ’ કરતા આદુનાં ‘૬-શોગાઓલ’ નામનાં તત્‍વમાં કેન્‍સર સામે લડવાની દસ હજારગણી ક્ષમતા છે. Continue reading

Advertisements
Categories: Food & Diet, Holistic Healing, Home Remedies, Life Style, Nature Cure, Ready Reckoner | Leave a comment

❤ जीवनोपयोगी सूत्र❤

1. सुबह उठ कर कैसा पानी पीना चाहिए

उत्तर – हल्का गर्म

2. पानी पीने का क्या तरीका होता है Continue reading

Categories: Holistic Healing, Home Remedies, Nature Cure, Ready Reckoner | Leave a comment

~~स्वास्थ्य दोहावली~~

गोमाता के दूध में, रुई भिगाओ आप!
चूर्ण फिटकरी बांधिए, मिटे आंख का ताप!!

पानी में गुड डालिए, बित जाए जब रात!
सुबह छानकर पीजिए, अच्छे हों हालात!! Continue reading

Categories: Food & Diet, Holistic Healing, Home Remedies, Life Style, Ready Reckoner, Yoga & Pranayam | Leave a comment

ખૂબજ ઠંડા કરેલાં લીંબુ ના આશ્ચર્યકારક પરિણામ

🙇લીંબુ ને ચોખ્ખા પાણીથી ધોઇને ફ્રીજરમાં મૂકી દો.. આઠ થી દસ કલાક પછી લીંબુ પૂરેપૂરું ઠંડું અને બરફ જેવું કડક જામી જાય એટલે છાલ સહિત એને ખમણી લો. . પછી તમે જે કાંઈ ખાઓ તેના પર આ લીંબુ નું ખમણ ભભરાવીને ખાઓ. Continue reading

Categories: Food & Diet, Holistic Healing, Home Remedies, Nature Cure, Ready Reckoner | Leave a comment

સરગવો

શાકભાજીમાં સરગવો એટલે પ્રોટીન અને ખનીજનો ખજાનો. ભરપૂર પોષણયુક્ત સરગવાને તમે શાકભાજીનો રાજા ગણાવી શકો. સરગવો મુખ્યત્વે બે રીતે ખવાય છે, એક તો એની શિંગ, અને બીજાં એનાં પાંદડાં. ઘણાને પ્રશ્ન થશે કે સરગવાની શિંગનું ચણાના લોટવાળું શાક ખાધું છે, સરગવાની બાફેલી શિંગો ખાધી છે, સરગવાની શિંગને સાંભાર કે કઢીમાં નાખીને ખાધી છે; Continue reading

Categories: Food & Diet, Holistic Healing, Home Remedies, Ready Reckoner | Leave a comment

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: