પોપટ મીઠું બોલે

મારા આંગણામાં પોપટ મીઠું બોલે

સીતા રામ સીતા રામ  ધીમું બોલે

 

ગળે કાળો છે કાંઠલો ને લીલો લીલો રંગ

એની વાંકી  ચાંચલડીનો લાલ લાલ રંગ

 

એ તો  હીંચકે બેસીને  ઝૂલા ઝૂલે

સીતા રામ સીતા રામ  ધીમું બોલે

 

મારા આંગણામાં પોપટ મીઠું બોલે

સીતા રામ સીતા રામ  ધીમું બોલે

 

એને પેરુ ભાવે ને લીલા મરચાં એ ખાય

એને ખાતો  જોઈને  મારું મનડું હરખાય

 

એ તો મસ્તીમાં આવી  થૈ થૈ ડોલે

સીતા રામ સીતા રામ  ધીમું બોલે

 

મારા આંગણામાં પોપટ મીઠું બોલે

સીતા રામ સીતા રામ  ધીમું બોલે

Advertisements
Leave a comment

Feedback

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: