લીલુડા વાંસની વાંસલડી

(જાન પ્રસ્થાન)

લીલુડાં વાંસની વાંસલડી રે આડા મારગે વાગતી જાય
નગરીના લોકે પૂછીયુ રે આ ક્યાંનો રાણો પરણવા જાય

નથી રાણો નથી રાજવી નથી દિલ્હીનો દરબાર
દાદાજીનો બેટડો રે મારો લાડકડો પરણવા જાય

મારો લાડકડો પરણવા જાય,મારો લાડકડો પરણવા જાય
Advertisements
Leave a comment

Feedback

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: