હે મુને એકલી મેલીને

હે મુને એકલી મેલીને રમે તું રાસ !
રંગીલા કાના
હવે નહિ આવું તારી પાસ !

ઓ.. ઘેલાં કર્યાં રે તેં તો
ગોકુળ વનરાવન વ્હાલા
મુને કિયા વાંકે.. કિયા વાંકે.. કિયા વાંકે..
હે મુને કિયા વાંકે રાખી તેં ઉદાસ
રંગીલા કાના
હવે નહિ આવું તારી પાસ !

મનની માનેલીને મૂકું શેં વેગળી ?
વ્હાલી લાગે રે મુને રાધા રુઠેલી !

હે મારા તનમનમાં.. તનમનમાં.. તનમનમાં..
હે મારા તનમનમાં તારો રે આવાસ !

ના ના રંગીલા કાના
હા હા  રંગીલી રાધા
ના ના રંગીલા કાના હવે નહિ આવું તારી પાસ !
રે મુને..

જ્યારે ને ત્યારે તારે વેણું વજાડવી
મુરલી તો મનમાની મુને રંજાડવી

ભાંગ્યું દલડુંને.. દલડુંને.. દલડુંને..
ભાંગ્યું દલડું ને  થઈ રે હું હતાશ !
રંગીલા કાના
હવે નહિ આવું તારી પાસ !

હે મુને એકલી મેલીને રમે તું રાસ !
રંગીલા કાના
હવે નહિ આવું તારી પાસ !

Advertisements
Leave a comment

Feedback

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: