મથુરામાં ખેલ ખેલી આવ્યા

મથુરામાં ખેલ ખેલી આવ્યાં, હો કાન ક્યાં રમી આવ્યાં

માથાનો મુગટ ક્યાં મૂકી આવ્યા, સાડી તે કોની ચોરી લાવ્યા

… હો કાન …

કાનના કુંડળ ક્યાં મૂકી આવ્યાં, એરિંગ તે કોની ચોરી લાવ્યાં

… હો કાન …

નાકની નથણી ક્યાં મૂકી આવ્યાં, વાળી તે કોની ચોરી લાવ્યાં

… હો કાન …

મુખની મોરલી ક્યાં મૂકી આવ્યાં, વાજું તે કોનું ચોરી લાવ્યાં

… હો કાન …

ગળાના હાર ક્યાં મૂકી આવ્યાં, કંઠી તે કોની ચોરી લાવ્યાં

… હો કાન …

હાથની પોંચી ક્યાં મૂકી આવ્યાં, બંગડી તે કોની ચોરી લાવ્યાં

… હો કાન …

કેડની કટારી ક્યાં મૂકી આવ્યાં, કંદોરો તે કોનો ચોરી લાવ્યાં

… હો કાન …

પગના ઝાંઝર ક્યાં મૂકી આવ્યાં, સાંકળા તે કોના ચોરી લાવ્યાં

… હો કાન …

પીળું પીતાંબર ક્યાં મૂકી આવ્યાં, બાંધણી તે કોની ચોરી લાવ્યાં

… હો કાન …

Advertisements
Leave a comment

Feedback

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: