કાનુડો દાણ માગે

કાનુડો દાણ માગે 

દાણ માગે કાનુડો દાણ માગે
તારી મીઠી બોલીમાં બન વાગે … કાનુડો
કાન ક્યા મુલકનો સુબો
મારા મારગ વચમાં ઉભો … કાનુડો
કાન ક્યા મુલકનો દાણી
મારી નવરંગ ચુંદડી તાણી … કાનુડો
કાન ક્યાં મુલકનો મહેતો
મારા મારગ વચ્ચે રહેતો … કાનુડો
કાન જળ જમુનાજી ને આરે
એમાં કોણ જીતે કોણ હારે … કાનુડો
કાન નથી સાકાર નથી મેવા
ખાટી છાશમાં શું આવ્યો લેવા … કાનુડો
દાસ માધવદાસ ના સ્વામી
હું તો જાઉં તમ પર વારી … કાનુડો

Advertisements
Leave a comment

Feedback

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: