ધન્ય શ્રી યમુના

|||| DHANYA SHRI YAMUNAA KRIPA KARI, SHRI GOKUL VRAJ SUKH AAPJO. ||
|| VRAJNI RAJMA AAHARNISH, AMNE STHIR KARINE STHAAPJO. ||||

ધન્ય શ્રી યમુના, કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો
વ્રજની રજમાં અહર્નિશ અમને સ્થિર કરીને સ્થાપજો

|||| TAME MOTA CHO SHRI MAHAARANNI TAME JIV TANNI KARUNNA JAANNI, ||
|| AMNE SHARANNE LEJO TAANNI, DHANYA SHRI YAMUNA KRIPA KARI… ||||

તમે મોટા છો શ્રી મહારાણી તમે જીવ તણી કરુણા જાણી
અમને શરણે લેજો તાણી, ધન્ય શ્રી યમુના …

SHRI VRINDAAVAN NI VAATMAA, NAHAAVNU SHRI YAMUNAJINAA GHAATMAA, ||
|| VAHAALE RAAS RAMAADYAA RAATMAA, DHANYA SHRI YAMUNNA KRIPA KARI…

શ્રી વૃંદાવનની વાટમાં, નહાવું શ્રી યમુનાજીના ઘાટમાં
વહાલે રાસ રમાડ્યા રાતમાં, ધન્ય શ્રી યમુના …

|||| CHAALO TI THAIYE VRAJWAASI, PARIKRAMMA KARINE CHAURAASI, ||
|| MAARAA JANMA MARANN NI TADI PHAASI, DHANYA SHRI YAMUNNA KRIPA KARI… |||

ચાલો તો થઈએ વ્રજવાસી, પરિક્રમાં કરીને ચોરાસી
મારા જન્મ મરણની ટળી ફાંસી, ધન્ય શ્રી યમુના …

|||| PADHARAARVO SAAT SWAROOP SEVA, AAROGAAVO MITHA MEVA, ||
|| VAISHNAV NE LAABH GHANNO LEVA, DHANYA SHRI YAMUNNA KRIPA KARI… |||

પધરાવો સાત સ્વરૂપ સેવા, આરોગાવો મીઠા મેવા
વૈષ્ણવ ને લાભ ઘણો લેવા, ધન્ય શ્રી યમુના …

||| SHRI GOKUL MATHURAANI GALIOMA, MAHARAJ MUJNE TYAN MAJIYA, ||
|| MAARA SAKAL MANORATH SAFAL THAYAA, DHANYA SHRI YAMUNNA KRIPA KARI… ||||

શ્રી ગોકુળ મથુરાની ગલીઓમાં, મહારાજ મુજને ત્યાં મળીયા
મારા સકળ મનોરથ સફળ થયા, ધન્ય શ્રી યમુના …

|||| NANDJI NO VAHAALO VANMAALI KALINDINE KANTHE DHENU CHAARI, ||
|| VAHAALO HASI HASI ARNASU LE TAALI, DHANYA SHRI YAMUNNA KRIPA KARI… ||||

નંદજીનો વહાલો વનમાળી, કાલીન્દીને કાંઠે ધેનુ ચારી
વહાલો હસી હસી અમથું લે તાળી , ધન્ય શ્રી યમુના …

|||| CHAALO TO SHRI YAMUNA NAHAAIYE EVA AKHAND VRAJWASI THAIYE ||
|| EVI NAUTAM LILA NITYA GAAIYE, DHANYA SHRI YAMUNNA KRIPA KARI… ||||

ચાલો તો શ્રી યમુના નહાઈયે, એવા અખંડ વ્રજવાસી થઈએ
એવી નૌતમ લીલા નિત્ય ગાઈએ, ધન્ય શ્રી યમુના …

|||| SAKHI SAMARONE SAARANGPAANNI, VAISHNAV NE VAHAALI E VAANNI, ||
|| E LILA ” HARIDAASE” JAANNI, DHANYA SHRI YAMUNNA KRIPA KARI… ||||

સખી સમરોને સારંગપાણી, વૈષ્ણવને વહાલી એ વાણી
એ લીલા હરિદાસે જાણી, ધન્ય શ્રી યમુના …

Advertisements
Leave a comment

Feedback

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Blog at WordPress.com.

%d bloggers like this: