રાખનાં રમકડાં

રાખનાં રમકડાં મારા રામે રમતાં રાખ્યા રે
મૃત્યુલોકની માટી માટે માનવ કહીને ભાખ્યો રે … રે… રાખનાં રમકડાં

બોલે ડોલે રોજ રમકડાં… નિત નિત રમતું માંડે… (૨)
આ મ્હારું આ ત્હારું કહીને એકબીજાને માંડે રે … રે… રાખનાં રમકડાં

કાચી માટીની કયા માટે માયા કેરા રંગ લાગ્યા… (૨)
ઢીંગલા ઢીંગલી એ ઘર માંડ્યા ત્યાં વિઝણલા વિંઝાયા … રે… રાખનાં રમકડાં

અંત અનંતનો તંત ના તુટ્યો… ને રમત અધુરી રહી… (૨)
તનડાં ને મનડાં ની વાતો આવી તેવી ગઈ … રે… રાખનાં રમકડાં

ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરૂ બિન મીતે ન ભેદ |
ગુરુ બિન સંશય ના ટળે, જય જય જય ગુરુદેવ ।।

Leave a comment

Feedback

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: