વ્હાલા મારાં હૈયામાં રહેજે

વ્હાલા મારાં હૈયામાં રહેજે ભૂલું ત્યાં તો ટોકતો રહેજે … (૨)

માયાનો છે કાદવ એવો (૨), પગતો ખુંચી જાય, જાય પગતો ખુંચી જાય,
હિંમત મારી કામ ના આવે (૨), તું પકડજે બાંય … વ્હાલા મારાં

મરકટ જેવું માં અમારું (૨), જ્યાં ત્યાં ફૂદડા ખાય (૨)
મોહ મદિરા ઉપરથી તે પાપે પ્રવૃત્ત થાય … વ્હાલા મારાં (૨)

દેવું પતાવવા આવ્યા રે જગમાં (૨), દેવું વધતું જાય (૨)
છૂટવાનો એક આરો હવે તો (૨), તૂ છોડે છુટાય … વ્હાલા મારાં (૨)

અમારું આ દર્દ હવે મુખે કહ્યું ના જાય (૨)
સોંપ્યુ હવે તો તારા ચરણ માં (૨), થવાનું હોય તે થાય … વ્હાલા મારાં (૨)

ભૂલું ત્યાં તો ટોકતો રહેજે … (૨) વ્હાલા મારાં હૈયામાં રહેજે …(૨)

Leave a comment

Feedback

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

Blog at WordPress.com.

%d bloggers like this: