શ્રીજી બાવા વહાલા લાગે

શ્રીજી બાવા વહાલા લાગે

મને મારા શ્રીજી બાવા વહાલા બહુ લાગે
વહાલા બહુ લાગે મને પ્યારા બહુ લાગે … મને
મેવાડ છોડીને વહાલા મારે દ્વારે આવ્યા
ઊંચા ઊંચા હાથે સૌને બોલાવે … મને
જનમો જનમની મારી વિનંતી સ્વીકારી
દોડી દોડી દરશન દેવા વહાલો મને આવે … મને
ઉચ્ચ ને નીચનો ભેદભાવ ન રાખે
એને દ્વારે જઈને વહાલો હસીને બોલાવે … મને
માખણને મીસરીના ભોગ ધરાવું
શ્રી મુખ નીરખીને લળી લળી જોઉં  … મને
વલ્લભના સ્વામી સાચે સામા મળવા આવ્યા
અંગો અંગ ભેટી મારા તાપને સમાવ્યા … મને

Advertisements
Leave a comment

Feedback

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: