પંચપદ્યાનિ

पञ्च्पद्यानि

श्रीकृष्णरसविक्षिप्तमानसा रतिवर्जिताः |
अनिवृता लोकवेदे ते मुख्याः श्रवणोत्सुकाः ||१||

विक्लिन्नमनसो ये तु भगवत्स्मृतिविह्वलाः |
अर्थैकनिष्ठास्ते चापि मध्यमाः श्रवणोत्सुकाः ||२||

निःसन्दिग्धं कृष्णतत्त्वं सर्वभावेन ये विदुः |
ते त्वावेशात्तु विकला निरोधाद्वा न चान्यथा ||३||

पूर्णभावेन पूर्णार्थाः कदाचिन्न तु सर्वदा |
अन्यासक्तास्तु ये केचिदधमाः परिकीर्तिताः ||४||

अनन्यमनसो मर्त्या उत्तमाः श्रवणादिषु |
देश-काल-द्रव्य-कर्तृ-मन्त्र-कर्म-प्रकारतः ||५||

Gujarati Padyanuvad (Poetic Translation) –  પંચપદ્યાનિ

શ્રીકૃષ્ણરસમાં ડૂબ્યા મનના, રાગ વર્જીયા ,
લોકવેદે ના ઠરેલા, શ્રવણરંગી શ્રેષ્ઠ તે .૧|

વિહ્વળા ભગવત્સ્મરણે , ને આર્દ્ર મનના જનો,
માત્ર અર્થે નિષ્ઠાળા , તે શ્રવણરંગી મધ્યમ .૨|

નિઃસંદેહે કૃષ્ણતત્વ જાણે સૌ ભાવથી જ, તે
વિહ્વળા થાય આવેશે કે નિરોધે; ન અન્યથા .૩|

પૂર્ણભાવે પૂર્ણઅર્થી થાય ક્યારેક, ના સદા .
કોઈ તો હો અન્યભાવી, તેહને અધમો કહ્યા .૪|

દેશ-કાળ-દ્રવ્ય-કર્તા-મંત્ર-કર્મ : બધી રીતે
અનન્ય મનના જીવો શ્રેષ્ઠ છે શ્રવણાદિમાં .૫|

Advertisements
Leave a comment

Feedback

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Blog at WordPress.com.

%d bloggers like this: