વાર્તા રે વાર્તા

        વારતા  રે   વારતા
        ભાભો  ઢોર  ચારતા
        ચપટી બોરા લાવતા
        છોકરાંને સમજાવતા
        એક  છોકરો રિસાણો
        કોઠી પાછે  ભીંસાણો
        કોઠી   પડી    આડી
        છોકરે   રાડ   પાડી
        અ ર ર ર ર   માડી
Leave a comment

Feedback

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Blog at WordPress.com.