ધૂન

શ્રીકૃષ્ણ: શરણં મમ:

શ્રીકૃષ્ણ: શરણં મમ:  શ્રીકૃષ્ણ: શરણં મમ:
શ્રીકૃષ્ણ: શરણં મમ:  શ્રીકૃષ્ણ: શરણં મમ:   ....

કદમ્બ કેરી ડાળો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
જમુના કેરી પાળો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
વ્રજ ચોરાસી કોશ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
કુંડ કુંડની સીડીઓ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
કમલ કમલ પર મધુકર બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
ડાળ ડાળ પર પક્ષી બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
વૃંદાવનના વૃક્ષો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
ગોકુળિયાની ગાયો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
કુંજ કુંજ વન ઉપવન બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
વ્રજભૂમિના રજકણ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
રાસ રમંતા ગોપી બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
ધેનુ ચરાવતા ગોપો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
વાજાં ને તબલામાં બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
શરણાઈ ને તંબૂરમાં બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
નૃત્ય કરંતી નારી બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
કેસર કેરી ક્યારી બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
આકાશે પાતાળે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
ચૌદ લોક બ્રહ્માંડે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
ચન્દ્ર સરોવર ચોકે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
પત્ર પત્ર શાખાએ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
આંબો લીંબુ ને જાંબુ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
વનસ્પતિ હરિયાળી બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
જતીપુરાના લોકો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
મથુરાજીના ચોબા બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
ગોવર્ધનને શિખરે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
ગલી ગલી ગહેવરવન બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
વેણુ સ્વર સંગીતે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ: 
કળા કરંતા મોર બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
પુલિન કંદરા મધુવન બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
શ્રીયમુનાજીની લહેરો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
આંબા ડાળે કોયલ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
તુલસીજીના ક્યારા બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
સર્વ જગતમાં વ્યાપક બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
વિરહીજનનાં હૈયાં બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
કૃષ્ણ વિયોગે આતુર બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
વલ્લભી વૈષ્ણવ સર્વે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
મધુર વીણા વાજિંત્રો બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
કુમુદિની સરોવરમાં બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
ચન્દ્ર સૂર્ય આકાશે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
તારલિયાના મંડળ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
અષ્ટ પ્રહર આનંદે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
રોમરોમ વ્યાકુળ થઈ બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
મહામંત્ર મન માંહે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:
જુગલ ચરણ અનુરાગે બોલે શ્રીકૃષ્ણ: શરણં મમ:

xxxxxxxxxxxxxxx

હરિનારાયણનારાયણ હરિહરિ
હરિનારાયણ, નારાયણ હરિ, હરિ
હરિ નારાયણ, નારાયણ હરિ હરિ
જય જય શ્રી કૃષ્ણ હરિ હરિ
નંદનંદન શ્રીકૃષ્ણ હરિ હરિ
મેરે જીવન કી ગતિ ગોવિંદ મેં
મેરે મન કી મતિ મનમોહન મેં
મેરી રસના રટતી હરિ હરિ
મેરી નસ નસ બોલે હરિ હરિ
મેરે અન્તર પ્રાણો મેં હરિ હરિ
મેરે આત્મા કી આવાજ હરિ હરિ
જય જય શ્રી રાધે હરિ હરિ
જય જય શ્રી યમુને હરિ હરિ
જય ગિરિ ગોવર્ધન હરિ હરિ
હરિનારાયણ, નારાયણ હરિ, હરિ

xxxxxxxxxxxxxxxxx

વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરિૐ વિઠ્ઠલા

ૐ નમો ભગવતે વાસુદેવાય (૨)

વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરિૐ વિઠ્ઠલા

ભક્તિરંગ વિઠ્ઠલા, હરિૐ વિઠ્ઠલા

મુક્તિરંગ વિઠ્ઠલા, હરિૐ વિઠ્ઠલા

કોણે કોણે દીઠેલા, હરિૐ વિઠ્ઠલા

તુકારામે દીઠેલા, હરિૐ વિઠ્ઠલા

વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા, હરિૐ વિઠ્ઠલા

હરે રામ હરે રામ રામ રામ હરે હરે

હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે

xxxxxxxxxxxxxxxxxxx

ગોપાલ હરેગોપાલ હરે

ગોપાલ હરે, ગોપાલ હરે, જય જય પ્રભુ દીનદયાલ હરે
ગોપાલ હરે, ગોપાલ હરે, જય જય પ્રભુ દીનદયાલ હરે
સીતારામ હરે, સીતારામ હરે, સીતારામ હરે, સીતારામ હરે
રાધેશ્યામ હરે, રાધેશ્યામ હરે, રાધેશ્યામ હરે, રાધેશ્યામ હરે

xxxxxxxxxxxxxxxx

જય જય આનંદ મંગલકારી

જય જય આનંદ મંગલકારી
જય જય મોહન મદન મોરારી ।।
જય જય જય વૃન્દાવન વાસી
જય જય આનંદ મંગલકારી ।।
જય જય જય જય કુંજ બિહારી
જય જય જય મધુવન બંશીવટ ।।
નંદ યશોદા અજીર વિહારી
જય જય આનંદ મંગલકારી ।।
ગોપી વલ્લભ શ્યામ મુરારિ
શ્રી મધુસૂદન શ્રી બનવારી ।।
ઓ પ્રભુ! શરણ મેં, શરણ તિહારી
ભવ ભય હારી, જય હિતકારી ।।

xxxxxxxxxxxxxxxxxx

रघुपति राघव राजाराम

रघुपति राघव राजाराम, पतित पावन सीताराम
सीताराम सीताराम, भज प्यारे तू सीताराम
ईश्वर अल्लाह तेरो नाम, सब को सन्मति दे भगवान

xxxxxxxxxxxxxxxxxxx

बरसानेवाली राधे 

श्रीराधे राधे राधे बरसानेवाली राधे  श्रीराधे राधे राधे बरसानेवाली राधे
श्रीराधे राधे राधे बरसानेवाली राधे  श्रीराधे राधे राधे बरसानेवाली राधे

जय राधे राधे जय राधे राधे  जय राधे राधे जय राधे राधे

बृजभान दुलारी राधे राधे  भक्तों की प्यारी राधे राधे
हो श्यामा प्यारी राधे राधे  हरिदास दुलारी राधे राधे
रसिकों की प्यारी राधे राधे  हमारी प्यारी राधे राधे
तुम्हारी प्यारी राधे राधे  हम सबकी प्यारी राधे राधे
हो प्यारी प्यारी राधे राधे  हो प्यारी प्यारी राधे राधे

जय राधे राधे जय राधे राधे  जय राधे राधे जय राधे राधे

वृंदावन में राधे राधे  सुनरख गांव में राधे राधे
कलीदेह पर राधे राधे  अद्येदापट में राधे राधे
तान गली में राधे राधे  मान गली में राधे राधे
ओ’मन गली में राधे राधे  गोकुञ्ज गली में राधे राधे
शिवकुंज में राधे राधे  प्रेम गली में राधे राधे
श्रृंगारबट में राधे राधे  क्षीर घाट में राधे राधे

केशी घाट पे राधे  राधे  अजीवदीप में राधे राधे
बंसीबट में राधे राधे  ज्ञान गुबाड़ी राधे राधे

श्रीराधे राधे राधे बरसानेवाली राधे  श्रीराधे राधे राधे बरसानेवाली राधे
श्रीराधे राधे राधे बरसानेवाली राधे  श्रीराधे राधे राधे बरसानेवाली राधे …

ब्रम्हकुंड में राधे राधे  ईश्वर महादेव राधे राधे
श्री बांके बिहारी राधे राधे  श्यामबिहारी राधे राधे
मदनमोहन जी राधे राधे  गोपीनाथजी राधे राधे
रमा दामोदर राधे राधे  राधा विनोद जी राधे राधे
साक्षी गोपालजी राधे राधे  राधा माधवजी राधे राधे
श्री राधावल्लभजी राधे राधे  श्री जुगलकिशोरजी राधे राधे
श्री राधारमणजी राधे राधे  अष्टसखीजी राधे राधे
अटलबन में राधे राधे  बिहारबन में राधे राधे
गौचारण बन में राधे राधे  गोपाल बन में राधे राधे

वृंदावन का कान कान बोले श्री राधा राधा  श्री राधा राधा श्री राधा राधा
श्री यमुनाजीकी लहरें बोले श्री राधा राधा  श्री राधा राधा श्री राधा राधा – 3
श्याम सुंदर की बंशी बोले श्री राधा राधा  श्री राधा राधा श्री राधा राधा
ब्रज की लता वात भी बोले श्री राधा राधा  श्री राधा राधा श्री राधा राधा

श्री वृंदावन बिहारी लाल की जय
श्री श्याम बिहारी लाल की जय
श्री राधा रानी की जय

श्रीराधे राधे राधे बरसानेवाली राधे  श्रीराधे राधे राधे बरसानेवाली राधे
श्रीराधे राधे राधे बरसानेवाली राधे  श्रीराधे राधे राधे बरसानेवाली राधे ….

xxxxxxxxxxxxxxxxxxxxxxxx

राधे राधे जपो चले आयेंगे बीहारी

राधे राधे जपो चले आयेंगे बीहारी

आएंगे बीहारी चले आएंगे बीहारी – २

श्री राधे हरी बोल

राधारानी चंदा चकोर है बीहारी – ६

राधे राधे जपो चले आयेंगे बीहारी

आएंगे बीहारी चले आएंगे बीहारी

श्री राधे

राधारानी मिसरी तो स्वाद है बीहारी – ६

राधे राधे जपो चले आयेंगे बीहारी

आएंगे बीहारी चले आएंगे बीहारी

श्री राधे

राधे राधे जपो चले आयेंगे बीहारी

आएंगे बीहारी चले आएंगे बीहारी

राधा मेरी गंगा तो धार है बीहारी – ८

राधे राधे जपो चले आयेंगे बीहारी

आएंगे बीहारी चले आएंगे बीहारी

जय राधे राधे

राधे राधे
जय राधे राधे
राधे राधे

xxxxxxxxxxxxxxxxxxxxxx

Leave a comment

Feedback

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Blog at WordPress.com.